સાવચેતી / અમદાવાદ, સુરતમાં વકરતા કોરોના સંકટને પગલે, કેન્દ્રિય ગૃહ વિભાગની ટીમના ગુજરામાં ધામા

coronavirus in Gujarat central health team in Ahmedabad and Surat

અમદાવાદ સુરતમાં કોરોનાનું સંકટ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી ભીતિ છે જેને પગલે કેન્દ્રીય ટીમ અમદાવાદ અને સુરતની સ્થિતિની સમીક્ષા કરવા આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં હાલ કોરોનાના કેસ 10 દિવસે ડબલ થઈ રહ્યાં છે. જ્યારે હાલ અમદાવાદમાં દર 6 દિવસે કોરોનાના કેસ ડબલ થઈ રહ્યાં છે. સુરતમાં પણ 4થી 5 દિવસે કેસો ડબલ થઈ રહ્યાં છે. હોટસ્પોટ બની ગયેલા આ બંને શહેરોમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ