રાહત / જાણો, કેન્દ્રના 20 લાખ કરોડના આર્થિક પેકેજમાંથી ગુજરાતને શું મળી શકે

coronavirus in Gujarat central govt 20 lakh crores package what will gujarat get

કોરોના સંકટમાં 20 લાખ કરોડના સરકારી પેકેજમાંથી ગુજરાતને શું મળશે તે પ્રશ્ન દરેક ગુજરાતીને થતો હોય. ત્યારે ગુજરાતમાં સર્જિકલ ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, હિરા ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગથી લઈને ઘણા ચાવીરૂપ ઉદ્યોગો આવેલા છે. ખેડૂતો ખરાજ પણ મત્સ્ય ઉદ્યોગ પશુપાલન વગેરેને પણ સમાવેશ થાય છે ત્યારે ગુજરાતી વેપારીઓની આંખ પણ સરકારના 20 લાખ કરોડના આર્થીક પેકેજ પર મંડાણી છે કે એમને તેમાંથી શું મળશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ