અલર્ટ / ગુજરાતના હવે 9 જિલ્લા રેડ ઝોનમાં, જૂઓ 33 જિલ્લાની ઝોન મુજબ સંપૂર્ણ યાદી

coronavirus in Gujarat central government corona red orange green zone district list

ગુજરાતમાં કોરોના પોઝિટિવની સંખ્યા ભારતમાં મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ છે. 214ના મોત અને 4395 કેસ સાથે મહારાષ્ટ્ર બાદ ગુજરાતે કોરોના સંક્રમિત બીજા નંબરનું રાજ્ય બન્યુ છે. ત્યારે કેન્દ્ર સરકારે રાજ્યો સાથે મળીને કોરનાના સંક્રમણને આધારે ગ્રીન, રેડ અને ઓરેન્જ જિલ્લાઓનું લિસ્ટ જાહેર કર્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ