બેમોઢાળા / વિકાસની વાતો કરતા નેતાઓ કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલોના શરણે કેમ?

 coronavirus in Gujarat c r patil and other politcal leader admit in privet covid hospital why

વિકાસની વાતો કરતા નેતાઓ ખુદ કોરોના થાય કે બીજી કોઈ બીમારી થાય તો કેમ ખાનગી હોસ્પિટલોની શરણે જાય છે શું તેમને તેમના વિકાસની વાતો પર વિશ્વાસ નથી? સરકારી હોસ્પિટલો ગરીબો માટે જ છે? બે મોઢાળા નેતાઓની કરની અને કથનીમાં કેમ ફેર છે? આવો જાણીએ કયા નેતાએ કોરોનાની સારવાર ખાનગીમાં લીધી અને કયા નેતાએ સારવાર સરકારીમાં લીધી,

બ્રેકિંગ ન્યૂઝ