ધરપકડ / વડોદરામાં વહેલી સવારે એકઠા થઈને પઢી રહ્યા હતા નમાઝ, જાહેરનામાનાં ભંગ બદલ ધરપકડ

coronavirus in Gujarat break lockdown 7 arrested person do namaz in Vadodara

વડોદરામાં એકસાથે ભેગા મળીને નમાઝ પડતા લોકોની ધરપકડ કરવામાં આવી છે. વારંવારની ચેતવણી બાદ પણ લોકો ભેગા થાય છે ત્યારે તંત્ર પણ આ બાબતમાં કડક પગલા લઈ રહ્યુ છે. મંદિર હોય કે, મસ્જિદ જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક પગલા લેવાઈ રહ્યા છે. પરંતુ લોકો પણ વારંવાર એક સાથે ભેગા મળીને ઉલ્લઘંન કરે છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ