ચિંતા / અમદાવાદમાં આ વિસ્તારો જાહેર કરાયા નવા કન્ટેનમેન્ટ ઝોન, AMCએ લીધો મહત્વનો નિર્ણય

coronavirus in gujarat bopal area new Hotspot

દિવાળીના તહેવારો બાદ છેલ્લા 5 દિવસથી અમદાવાદમાં કોરોના વકરી રહ્યો છે. વધી રહેલા કોરોનાને કારણે ટેસ્ટિંગ માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. જોકે, કોરોના સંક્રમણ અટકાવવા માટે અમદાવાદમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે અમદાવાદ અને સુરતમાં રાત્રિ કર્ફ્યુ ચાલી રહ્યું છે. પરંતુ અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ