વિવાદ / CM રૂપાણીના ઠપકા બાદ ભાજપના નેતા ઋત્વિજ પટેલનો યુ-ટર્ન, પહેલા મીડિયા પર આક્ષેપ પછી સન્માન

coronavirus in Gujarat bjp leader rutvij patel statement on media

ગુજરાતમાં કોરોનાની મહામારીએ માઝા મૂકી છે ત્યારે નેતાઓ રાજકારણ કરવામાં અને આક્ષેપ કરવામાંથી ઉંચા નથી આવી રહ્યા. ગઈકાલે ભાજપના યુવામોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલે મીડિયાને TRP વધારવા સરકાર વિરોધમાં સમાચારો બતાવતી હોય તેવા મતલબની ટ્વીટર પર પોસ્ટ કરી હતી પછીથી તેનો વિરોધ થતાં પોસ્ટ ડિલિટ કરીને મીડિયાને સન્માન આપતી પોસ્ટ મૂકી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ