મહામારી / ભાવનગરમાં હોસ્પિટલો ફૂલ : મનપા કમિશ્નરે કહ્યું અમે મૃતાંક છુપાવતા નથી પરંતુ નામ જાહેર નથી કરતા કારણ કે...

coronavirus in Gujarat bhavnagar municipal commissioner interview

ભાવનગરમાં કોરોનાના વધી રહેલા સંક્રમણ અને સરકારી આંકડા છુપાવવાથી લઈને હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે તે અંગે ભાવનગર મનપા કમિશનર સાથે VTV એ સીધી વાત કરી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ