બેદરકારી / સરકારી હોસ્પિટલો કેમ આટલી બેદરકાર? ભાવનગરમાં કોરોનાનો દર્દી ફરાર

coronavirus in Gujarat Bhavnagar civil hospital corona positive patient go home without permission

વિશ્વ કોરોના સામે જંગે ચઢ્યુ છે અને હવે ગુજરાતમાં પણ આ મહામારી માથું ઉંચકી રહી છે ત્યારે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો દર્દી ફરાર થઈ જવાની ઘટના ઘટી સામે આવી છે. એક તરફ કોરોનાનું કોમ્યુનીટિ ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે ત્યારે આવો કોરોના પેશન્ટ જાહેરમાં ફરે એ બીજા હજારોને કોરોનાનો ચેપ લગાડી શકે છે. ત્યારે પ્રશ્ન એ ઉઠે કે સરકારી હોસ્પિટલો આટલી લાપરવાહ કેમ હોય છે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ