ભાવનગર / કોરોના દર્દીના મોત બાદ 70 સગા હથિયાર લઈ ICUમાં ઘુસી આવ્યા જાણો પછી શું થયુ?

coronavirus in Gujarat Bhavnagar civil after corona  patient death relatives fight with doctors

ગુજરાતમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે ભાવનગરમાં એક ઘટના સામે આવી છે. ભાવનગર સિવિલમાં કોરોના દર્દી મામલે તબીબો અને દર્દીના સગા આમને સામને આવી ગયા હતા અને આખરે આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. આવો જાણીએ શું છે સમગ્ર ઘટના?

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x