LOCKDOWN / હવે જીવનજરૂરી સામાન માટે પણ નહીં નીકળવું પડે બહાર, આ રહ્યા હેલ્પલાઈન નંબર 

coronavirus in Gujarat Banaskantha collector gave food home delivery in lockdown

ગુજરાત સહિત દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યુ છે ત્યારે લોકો ઘરની જીવનજરૂરી વસ્તુઓ ખરીદવાને બહાને બહાર આવી રહ્યા છે આવામાં બનાસકાંઠા કલેક્ટર દ્વ્રારા સ્થાનિક વેપારીઓ સાથે મળીને કરિયાણા સહિતની તમામ જીવનજરૂરિયાત વસ્તુઓની હોમ ડિલિવરી થાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. બિગ બાજારે પણ નંબર જાહેર કર્યા છે જ્યારે કેટલીક સામાજીક સંસ્થાઓએ પણ આ રીતે નંબર જાહેર કર્યા છે. સર્વ વિદ્યાલય કડી અને ગાંધીનગર દ્રારા કોરોના વાયરસની મહામારીના સમયે 1000 પરિવાર માટે રાશન કિટ તૈયાર કરાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ