મદદ / માનવતા મહેંકી ઉઠી: વાપીમાં ફસાયેલી 33 યુવતીની મદદે આવ્યું હિંદુ સંગઠન, પહોંચાડી વતન

coronavirus in Gujarat bajrang dal help 33 young girl for their home chhattisgarh

છત્તીસગઢથી આવેલી યુવતીઓ વાપીની વેલસ્પન કંપનીમાં ફસાઈ છે. પ્રધાનમંત્રી કૌશલ યોજના હેઠળ આ યુવતીઓ વાપીમાં આવી હતી. 33 જેટલી યુવતીઓ વેલસ્પન કંપનીમાં કામ કરવા આવી હતી અને કોરોનાની મહામારીના કારણે લોકડાઉનમાં ફસાઈ હતી. આ યુવતીઓની મુશ્કેલી જોઈને હિંદુ સંગઠનો યુવતીઓની વ્હારે આવી છે. હિંદુ સંગઠનોએ સ્પેશ્યલ વાહનની વ્યવસ્થા કરાઈ છે. જરૂરી સામાન આપીને યુવતીઓને વતન  જવા રવાના કરાઈ છે. વલસાડ તંત્ર અને છત્તીસગઢ સરકાર સાથે સંકલન કરીને યુવતીનોઓને પરત મોકલી છે.

બ્રેકિંગ ન્યૂઝ