ખુલાસો / AMC અને ઔડાની નોટીસ મામલે સ્ટર્લિંગ હોસ્પિટલે કહ્યુ અમે કોઈ સરકારી ધારાધોરણનું ઉલ્લંઘન કર્યુ નથી

Coronavirus in Gujarat Auda and AMC notice to sterling hospital

અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલને AUDAએ જમીન પરત લેવા AUDAએ નોટિસ ફટકારી છે. જેમાં 80 ટકા વિસ્તાર ટ્રસ્ટ દ્વારા જાહેર દવાખાના માટે ઉપયોગ કર્યો નથી. 3 દિવસમાં ખુલાસો કરવા હોસ્પિટલને આદેશ થયો છે. 90 વર્ષના ભાડા પેટે સ્ટર્લિંગ હોસ્પિટલને જમીન આપવામાં આવી છે. આ અંગે હોસ્પિટલ મેનેજમેન્ટે ખુલાસો કર્યો હતો એટલું જ નહીં પરંતુ COVID 19 માટે 50 ટકા બેડ સરકારી ધોરણે રિર્ઝવ રાખવા મામલે પણ નોટીસ ફટાકરાઈ હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ