ચિંતાજનક / ગુજરાત ATS પર કોરોનામાં કહેર: 2 આરોપી, PI, PSI સહીત કુલ 11 કેસ નોંધાયા

coronavirus in Gujarat ATS 11 officer corona positive reported

ગુજરાત ATS પર કોરોનામાં કહેર વરસ્યો છે. ATS ના તમામ અધીકારી-કર્મીઓ ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. 2 આરોપી, PI, PSI સહીત કુલ 11 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. ATSના DIG થી માડી તમામ કર્મચારીને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ