Audio / રાજકોટ: ભાજપના નેતા જેન્તી ઢોલની ઓડિયો ક્લિપ વાયરલ, આત્મનિર્ભર ગુજરાત યોજનાને કહી ખોટી

coronavirus in Gujarat atma nirbhar yojana fake said bjp leader jayanti dhol

ગુજરાતે જાહેર કરેલ આત્મનિર્ભર યોજના ખુદ સરકાર માટે જ ગાળિયા સમાન બની ગઈ છે. પહેલા તો આ લોન લેવા માટે લાંબી લાંબી લાઈનો લાગી અને પછી ફોર્મ ખુટી પડ્યા સરકારે ખુદ યુ ટર્ન માર્યો અને હવે ભાજપના નેતાઓ પણ બફાટ કરી રહ્યા છે. ભાજપના નેતા જેન્તી ઢોલે સરકારને આ યોજના સાથે કોઈ લેવા દેવા નથી એવું કહીને વિવાદનો મધપૂડો છેડ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ