બબાલ / અરવલ્લીમાં એવું તે શું થયુ કે જનતા કર્ફ્યુમાં પણ 500નું ટોળું ઉમટી આવ્યુ

coronavirus in Gujarat Arvalli 2 death 500 people on road

અરવલ્લીમાં એવું તે શું થયુ કે જનતા કર્ફ્યુમાં પણ 500નું ટોળું ઉમટી આવ્યુ. આ બાબતને પગલે પોલીસની 15 ગાડીઓ ઘટનાસ્થળે ઉતરી આવી હતી જેને પગલે બબાલ મચી ગઈ હતી. ગુજરાતમાં હાલ 14 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે ત્યારે ગુજરાત સહિત આખા ભારતમાં આજે જનતા કર્ફ્યુ આપવામાં આવ્યો હતો પરંતુ અરવલ્લીમાં તો ધીંગાણુ થઈ ગયુ અને લોકો પણ ભેગા થઈ ગયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ