સાવચેતી / ગુજરાતના આ ગામમાં એકસાથે એટલા કેસ આવ્યાં કે જાહેર કર્યુ સ્વયંભૂ લોકડાઉન, 7 દિવસ સજ્જડ બંધ

coronavirus in Gujarat anand borsad virsad village lockdown

ગુજરાતમાં કોરોના બેકાબૂ બન્યો છે દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. ત્યારે ગુજરાતના આ ગામમાં મેડિકલ ઓફિસર, વેપારીઓ અને લોકોએ સ્વયંભૂ લોકડાઉન આપ્યુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ