બંધ / મહામારીના મહા તાંડવ સામે લોકોનું સ્વૈચ્છીક લોકડાઉન, હવે અહીં પણ આ તારીખ સુધી બજારો બંધ

coronavirus in Gujarat amreli lockdown

ગુજરાતમાં કોરોનાના કેસ વધતા વેપારીઓ અને ગારમડાઓમાં એક પછી એક સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવી રહ્યા છે ત્યારે અમરેલીના વેપારીઓએ પણ મહત્વનો નિર્ણય લીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ