તૈયારી / આવતીકાલનો દિવસ અમદાવાદ માટે મહત્વનો, 10,000 લોકોનું મેગા સર્વેલન્સ હાથ ધરાશે: વિજય નેહરા

coronavirus in Gujarat AMC commissioner and CP on Ground bufferzone

અમદાવાદ મ્યુનિ. કમિશનર વિજય નહેરાનું આવતીકાલનો દિવસ અમદાવાદ માટે મહત્વ હોવાનું કહીને જણાવ્યું હતુ કે, મનપા આવનારી દરેક મુસિબત માટે તૈયાર છે. બફર ઝોન બનાવીને તમામ ચેપગ્રસ્ત વિસ્તારમાં કોરોનાનું નિયંત્રણ લાવીને જ જંપીશું. પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ પણ બફર ઝોન કરીને લોકડાઉન કરાયેલા તમામ વિસ્તારની રૂબરૂ જઈ દરેક ચેકપોસ્ટ ચકાસી હતી.  

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ