Coronavirus / અમદાવાદના કોરોનાના દર્દીઓના વિસ્તારની યાદી કરાઈ જાહેર, અહીં એક જ પરિવારના 8 સભ્યોને કોરોના

coronavirus in Gujarat AMC broadcast corona positive case

અમદાવાદમાં કોરોના વાયરસનું એપી સેન્ટર બની ચુક્યુ છે ત્યારે આજે મનપાએ 42 દર્દીઓના 21 વિસ્તાર જાહેર કર્યા હતા. અમદાવાદમાં કમ્યુનિટિ ટ્રાન્સમિશનનો તબક્કો શરૂ થઈ ગયો છે. પરિવારના પરિવાર કોરોના પોઝિટિવ આવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ