મહામારી / અમદાવાદ માટે આજનો દિવસ મહત્વનો, કોટ વિસ્તારમાં શરુ કરાયુ મેગાસર્વેલન્સ

coronavirus in Gujarat ahmedabad wall area mega surveillance start

અમદાવાદમાં આજનો દિવસ મહત્વનો છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા આજે કોર્ટ વિસ્તારના ખુણે ખુણાની તપાસ કરવામાં આવી રહી છે. બફર ઝોન તરીકે ડિક્લેર કરેલ કોટ વિસ્તારમાં હેલ્થ ખાતાની 1000 જેટલી ટીમ ઉતરી પડી છે. અમદાવાદમાં રાજ્યના સૌથી વધુ કોરનાના કેસ નોંધાયા છે જ્યારે કેન્દ્ર સરકારે પણ અમદાવાદને કોરોનાનું હોટસ્પોટ જાહેર કર્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ