બેદરકારી / અમદાવાદ SVPમાં ગંદકીનું સામ્રાજ્ય, દર્દીએ વીડિયો બનાવી ખોલી ગુલાબી વાતોની પોલ

Coronavirus in Gujarat Ahmedabad SVP Hospital don't do proper treatment in video

ગુજરાતમાં કોરોનાનું સંકટ માથે ઉભુ છે ત્યારે સરકારી હોસ્પિટલો હજુ પણ ન સેનેટાઈઝ કરાઈ રહી છે ન સ્વચ્છ કરાઈ રહી છે. હજુ પણ સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને સારવારને બદલે બીજા રોગનું સંક્રમણ ન લાગી જાય તો સારૂ એવી પરિસ્થિતિ ઉભી થઈ છે. હોસ્પિટલમાં દાખલ એક દર્દીએ આ અંગે વીડિયો બનાવીને વાયરલ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ