ચિંતાજનક / અમદાવાદ SVPમાં ડિસ્ચાર્જના મોટા આંકડા બતાવવાની તંત્રની રમત ક્યારે બંધ થશે?

coronavirus in Gujarat Ahmedabad SVP hospital Discharge rate too high

સરકારી હોસ્પિટલમાં તંત્ર હજુ કુંભકર્ણી નિદ્રામાંથી જ છે. સિવિલ બાદ SVP હોસ્પિટલમાં આંકડાની માયાજાળ સામે આવી છે. ઓછા દર્દી બતાવવા ઝટપટ રજા આપી દેવાતી હોવાના અક્ષેપ થઈ રહ્યા છે એટલું જ નહીં પરંતુ ખાનગી હોસ્પિટલોને કમાણી કરાવવા જગ્યા ખાલી હોવા છતાં બેડ ભરાયા હોવાનું કહીને દર્દીઓને દાખલ ન કરતા આવતા હોવાનું પણ સામે આવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ