લાલિયાવાડી / દર્દીઓને આમ રખડાવવાનો શો મતલબ? સાહેબ કહે તો જ દાખલ કરીશું: SVP સ્ટાફ

 coronavirus in Gujarat Ahmedabad SVP hospital carelesness

દર્દીને લઈને પહોંચેલા પરિવારજનોને SVP સ્ટાફે સ્વીકરવાની ના પાડી દીધી હતી. SVP હોસ્પિટલ સુપ્રિટેન્ડ સાહે નો ફોન આવે ત્યારે જ દર્દી ને દાખલ કરવા હોસ્પિટલ સ્ટાફે કહ્યું હતુ. કોરોના દર્દીને લઈને પરિવારજનો 108માં 3 વાગ્યા ફરતા ગઈ કાલે રાત્રે 12 વાગે દાખલ કર્યા હતા. દર્દીને SVP હોસ્પિટલ વાળાઓએ પ્રાઇવેટ હોસ્પિટલના નામનો લેટર લખી આપ્યો હતો. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ