VIDEO / શરમજનક: કોરોનાનું જોખમ માથે લઈને બહાર ફરજ પર પોલીસ પર હૂમલા કેટલા યોગ્ય?

 coronavirus in Gujarat Ahmedabad saraspur public attack on police

પોલીસ કોરોનાનાનું જોખમ લઈને પરિવારથી દૂર રહી તમારૂ રક્ષણ કરી રહી છે અને તમે તેમના ઉપર હૂમલા કરો છો? આ કેવી જાતની માનસિકતા છે? શું સામાન્ય લોકો એટલું પણ નથી સમજી શકતા કે, તમને ઘરમાં રાખવા પોલીસ ઘરથી બહાર નીકળી રહી છે? અમદાવાદમાં પોલીસકર્મી ઉપર હૂમલાનો વીડિયો બહાર આવ્યો છે. જો કે સ્થાનિક લોકો પોલીસકર્મીના બચાવમાં આવ્યા હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ