ચેતજો / અમદાવાદ: બકરૂં કાઢતા ઉંટ પેઠુ, જો જો તમે અસારવા રાશનની દુકાને નહતા ગયાને? 

coronavirus in Gujarat Ahmedabad ration shop holder corona report positive

ગુજરાતમાં કોરોના વાયરસ રાજકુમારી વાર્તાની જેમ દિવસે નથી વધતો એટલો રાતે વધે છે અને રાતે નથી વધતો અને એમાંય અમદાવાદમાં તો ખુદ મ્યુનિસિપલ કમિશરને 1 લાખ કેસની સંભાવના દર્શાવી હતી જે તેમણે હવે 50,000 સુધી સીમિત કરી દીધી છે ત્યારે ગરીબવર્ગની હાલત ખુબ જ ખરાબ થઈ છે. ત્યારે હવે સસ્તુ રાશન લેવા ગયેલા લોકો રાશન સાથે સાથે કોરોના પણ ઘરે લઈ ગયા હોવાની ભીતિ ઉભી થઈ છે. અમદાવાદમાં રેશનિંગની દુકાનના સંચાલકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ