ખુશખબર / અમદાવાદના પ્રોફેસરની કમાલ: કોરોનાને નાથવા આયુર્વેદિક દવા શોધી હોવાનો દાવો, સરકારની લીલી ઝંડી

coronavirus in Gujarat Ahmedabad professor ayurvedic COVID 19 medicine

અમદાવાદના પ્રોફેસરે કોરોનાની આયુર્વેદિક દવા બનાવી છે. અને આયુષ મંત્રાલય દ્વારા દવાના ટ્રાયલ માટે પણ મંજૂરી આપી દેવાઇ છે. ઇમ્યુરાઈઝ નામની આયુર્વેદિક દવાનો ઉપયોગ કરવામાં આવશે. પ્રોફેસર ડોકટર રાકેશ રાવલ, અક્ષય સેવકે દવા તૈયાર કરી છે. દવાનું એનિમલ ટેસ્ટિંગ સફળતા સાથે પૂર્ણ કરી દેવાઇ છે. ત્યારે હવે કોરોનાગ્રસ્ત દર્દી માટે ઇમ્યુરાઇઝ દવાનો ઉપયોગ કરવામાં આવશે. આગામી સમયમાં AMCના સહયોગથી કોરોનાના દર્દીઓને આ દવા અપાશે. આ દવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ