ચિંતાજનક / અમદાવાદમાં પોઝિટિવ આવ્યાના 4 દિવસમાં ASIનું મોત, 300 જેટલા પોલીસકર્મી કોરોનાની ઝપેટમાં

coronavirus in Gujarat Ahmedabad police corona positive ASI dead

અમદાવાદમાં કોરના વાયરસથી વધુ એક પોલીસકર્મીનું મોત થયું છે. આ સાથે જ પોલીસબેડામાં પણ ખળભળાટ મચી ગયો છે. અમદાવાદમાં કોરોનાના 10001 કેસ નોંધાયા છે અને 669 કરતા પણ વધુ લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદના કોરોના વોરિયરના પણ મોત થયા છે.  

બ્રેકિંગ ન્યૂઝ