સાવચેતી / અમદાવાદમાં આ મોલમાં પ્રવેશ પહેલા કોરોના ટેસ્ટિંગ ફરજિયાત, ગેટ આગળ જ ટેસ્ટિંગની સુવિધા

coronavirus in Gujarat Ahmedabad mall gate covid test clinics

અમદાવાદમાં કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા વધુ ઝડપી કરી દેવાઇ છે. અમદાવાદના મોલમાં પણ હવે ફરજિયાત ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. અમદાવાદના આલ્ફાવન મોલ અને સ્ટાર બજારમાં કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x