ભયજનક / કોરોનાના આંકડા ડરામણાં: IIMમાં વિદ્યાર્થીઓ સહિત 100થી વધુ સંક્રમિત, શું આખુ અમદાવાદ મુકાશે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં?

coronavirus in Gujarat Ahmedabad IIM

ગુજરાતમાં કોરોના હવે બેફામ બન્યો છે તેના આંકડા હવે ડરામણાં છે. ત્યારે અમદાવાદમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં વધારો થઈ રહ્યો છે અને માસ સંક્રમણના કિસ્સા બહાર આવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ