મદદ / અમદાવાદમાં કોરોના મહાસંકટને પહોંચી વળવા અન્ય જિલ્લાની ટીમો આવી મદદે

coronavirus in Gujarat Ahmedabad Gujarat district team come for health

અમદાવાદમાં કોરોનાનું મહાસંકટ ઉતરી આવ્યુ છે. આજે એક સાથે 50 કેસ નોંધાતા તંત્ર દોડતુ થઈ ગયુ છે. અમદાવાદ હોટસ્પોટ બનતા અન્ય જિલ્લાની ટીમો બોલાવાઇ છે. કોરોના સામેની લડતમાં અન્ય જિલ્લાની ટીમો પણ જોડાઇ છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ