અમદાવાદ / જશોદાનગરનો પોઝિટિવ દર્દી 50થી વધુ લોકોના સંપર્કમાં આવ્યો હતો : પોલીસ કમિશનર

coronavirus in Gujarat Ahmedabad CP Ashisha bhatia press

પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ આજે ખુદ અમદાવાદના બફર ઝોન જાહેર કરાયેલ કોટ વિસ્તારની મુલાકાત લીધી હતી અને શહેરમાં નાનામાં નાની વાતનું ખુદ પોતે મોનિટરિંગ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતુ. તેમણે આ સિવાય પણ અમદાવાદમાં બંદોબસ્ત અને આવનારા સમયનો પ્લાન જણાવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ