બેદરકારી / ધાંધિયા: લોકડાઉનને કારણે અમદાવાદ એરપોર્ટમાં ડ્રાઈવર અને લોડરને પગાર નથી ચુકવાયો

coronavirus in Gujarat ahmedabad airport authority can not pay salary to staff

એક તરફ રાજ્યમાં કોરોનાનું સંકટ દિવસેને દિવસે ઘેરૂ બની રહ્યુ છે ત્યારે ગુજરાતમાં અમદાવાદ એરપોર્ટનું ભોપાળુ બહાર આવ્યુ છે. એરપોર્ટ સત્તાધિશોએ કોન્ટ્ર્ક્ટ પર કામ કરતા કર્મચારીઓને પગાર ન ચુકવ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. લોકડાઉનની ઈફેક્ટ હવે દેખાી રહી છે. લોકોના ઘરમાં હવે ખાવાના ફાંફા પડી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ