ચેપગ્રસ્ત / અમદાવાદ 8 વિસ્તાર કરાયા 'કલ્સટર કન્ટેન્મેન્ટ' 14075 લોકો લોક, જાણો શું છે સ્થિતિ!

Coronavirus in Gujarat Ahmedabad 8 area cluster containment

અમદાવાદમાં કોરોના વાયરસના 77 કેસ પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે કોરોનાના 13 કેસ પોઝિટિવ આવ્યા હતા. સિટિ વિસ્તારમાં દિલ્હી તબલીગી જમાતના નિઝામુદ્દીન મરકઝમાં જઈને આવેલા લોકોના કારણે લોકલ ટ્રાન્સમિશનના કેસ વધ્યા છે સાથે સાથે કમ્યુનિટિ ટ્રાન્સમિશનના કેસ સામે આવવાના કારણે પહેલા જે વિસ્તારને ક્લસ્ટર ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા તેમાંથી 8 વિસ્તારને ક્લસ્ટર કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરાયા છે. આ વિસ્તાર ચેપગ્રસ્ત વિસ્તાર છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ