Coronavirus / અમદાવાદના 50 કોરોના દર્દીઓની યાદી જાહેર, AMC એ કહ્યું સંપર્કમાં આવેલા લોકો જાણ કરે

coronavirus in Gujarat Ahmedabad 50 corona positive patient list

અમદાવાદમાં એક જ દિવસમાં કોરોના પોઝિટિવ 50 કેસ સામે આવ્યા છે ત્યારે કોર્પોરેશન દ્વારા આ વ્યક્તિઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતુ જેનાથી આ વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકો કોર્પોરેશનની હેલ્થવિભાગનો સંપર્ક કરી શકે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ