Coronavirus / ગુજરાતમાં અમદાવાદ છે સૌથી જોખમી શહેર, 3ના મોત પછી અમદાવાદીઓ ઘરમાં જ રહે તો સારૂ

coronavirus in Gujarat Ahmedabad 3 corona positive death

ગુજરાતમાં કોરોનાની મહામારીએ પોતાનો ફેણ ઉપાડ્યો છે અને ગુજરાતમાં 64 કેસ સાથે 5 મોત નોંધાઈ ચુક્યા છે ત્યારે એકલા અમદાવાદમાં જ કોરોના પોઝિટિવના 3 દર્દીના મોત થઈ ચૂક્યા છે. જે આંકડો અમદાવાદને ડેન્જર ઝોનમાં મૂકે છે. જો અમદાવાદીઓ નહીં ડરે તો પોઝિટિવ કેસની સંખ્યા વધી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ