ચિંતાજનક / ગુજરાતમાં 12 કલાકમાં કોરોનાના નવા 105 કેસ, કુલ 871, આજે 3ના મોત કુલ મોત 36 : આરોગ્ય વિભાગ

coronavirus in Gujarat 871 case reported case health secretary jayanti ravi press

ગુજરાતના અગ્ર આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં આજે ગુજરાતમાં આવેલા નવા કેસો અને ઓવરઓલ ગુજરાતની માહિતી આપી હતી જે મુજબ, ગુજરાતમાં નવા કેસ 105 નોંધાયા છે. 3ના મોત થયા છે કુલ કેસ 871 થયા છે. એકલા અમદાવાદમાં જ 42 કેસ નોંધાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ