ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Coronavirus / અમદાવાદમાં કોરોનાના વધુ 8 કેસ પોઝિટિવ, ગુજરાતમાં કુલ 82 કેસ પોઝિટિવ: આરોગ્ય સચિવ

coronavirus in Gujarat 82 corona positive case reported in Today

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 82 પર પહોંચી છે. અમદાવાદમાં વધુ ચાર કેસ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદમાં કુલ 32 કેસ પોઝિટિવ થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ