Coronavirus / ગુજરાતમાં કોરોના વાયરસના 73 કેસ પોઝિટિવ, નવા બે કેસ નોંધાતા અમદાવાદમાં કુલ કેસ 25

coronavirus in Gujarat 73 case reported in 31 March 2020

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 73 ઉપર પહોંચી છે. અમદાવાદમાં નવા બે કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 25 પર પહોંચી છે. 19026 લોકોને કોરોન્ટાઈન કરાયા છે. જ્યારે 1396 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ