ક્લસ્ટર કન્ટેનમેન્ટ / ગુજરાતના પાંચ શહેરોના 22 કોરોના ચેપગ્રસ્ત વિસ્તારમાં 1 લાખ જેટલા લોકોને કરાયા લોક

coronavirus in Gujarat 5 city 22 place 1 lake people cluster contentment

અમદાવાદ સહિતના પાંચ શહેરના વિસ્તારોને ક્લસ્ટર કન્ટેન્મેન્ટ કરવામાં આવ્યા છે. જે વિસ્તારો ચેપગ્રસ્ત છે તેને ક્લસ્ટર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ક્લસ્ટર કન્ટેન્મેન્ટ એટલે કે 22 વિસ્તારને સંપૂર્ણરીતે લોકડાઉન કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સઘન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાઈરિસ્ક અને રોગના લક્ષણ ધરાવતા લોકોને સામેથી શોધીને તેમના રિપોર્ટ કઢાવી તેમની સારવારની કામગીરી હાથ ધરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ