Coronavirus / વડોદરામાં કોરોના પોઝિટિવ કેસ, ગુજરાતમાં કુલ 48 કેસ કોરોના પોઝિટિવ, 3 ના મોત

coronavirus in Gujarat 48 case reported in Gujarat 28 march 2020

ગુજરાતમાં કોરોનાનો ચિંતાજનક તબક્કો સામે આવી રહ્યો છે. કોરોના વાયરસની સંખ્યા ધીરેધીરે વધી રહી છે. UKથી આવેલા વડોદરાના માણસનો કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. રાજકોટમાં ગઈકાલે 3 કેસ પોઝિટિવ આવ્યા હતા જ્યારે વડોદરામાં આજે એક કેસ પોઝિટિવ આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ