કોરોના / અમદાવાદમાં 31 કેસ સાથે ગુજરાતમાં નવા પોઝિટિવ 54 કેસ , કુલ આંકડો 432 પહોંચ્યો : જયંતિ રવિ

coronavirus in Gujarat 426 up corona positive case reported in 11th April 2020

ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો છે ત્યારે આજે ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ જંયતિ રવિએ આ અંગે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતુ કે, ગુજરાતમાં નવા 54 કેસ નોંધાયા કુલ આંકડો 432 પર પહોંચ્યો છે. વડોદરા અને અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ છે. અહીં સૌથી વધુ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં આંકડો 228 પર પહોંચ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ