ગુજરાત / અત્યાર સુધી જે જિલ્લામાં એક પણ કેસ નહોતો નોંધાયો ત્યાં પણ પહોંચ્યો કોરોના, હવે માત્ર 3 બચ્યા

coronavirus in Gujarat 30 district corona positive patient reported

ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે વધુ એક જિલ્લામાં પ્રથમ કેસ નોંધાયો છે. આમ હવે રાજ્યના 30 જિલ્લા કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યાં છે અને માત્ર 3 જ જિલ્લા કોરોનાના કહેરથી બાકી રહ્યાં છે. ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે અમદાવાદને તો કોરોનાએ બાનમાં લીધુ છે. અત્યાર સુધીમાં કોરનાથી ગુજરાતમાં 112 લોકોના મોત થઈ ચુક્યા છે જ્યારે 2625 લોકો કોરોનાગ્રસ્ત થઈ ચુક્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ