મહામારી / ગુજરાતમાં કોરોનાનો આંકડો 2500ને પાર, દેશમાં બીજા ક્રમે આવતા 'બીમાર' આરોગ્ય વિભાગની તૈયારીઓ પર સવાલ

coronavirus in Gujarat 2559 positive case reported today said health department

કોરોનાએ ગુજરાત મોડેલની હવા કાઢી નાંખી છે. ગુજરાતમાં કેસ જે રીતે વધી રહ્યા છે તે જોઈને ગુજરાતના બીમાર આરોગ્ય વિભાગને ઊઘાડું પડી દીધું છે. આરોગ્ય વિભાગ સબ સલામતના દાવા વચ્ચે મૃત્યુઆંક 100ને વળોટી ગયો છે જ્યારે કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 2559 પર પહોંચી ચૂકી છે. જેથી હવે દેશમાં કોરોનાના કેસમાં ગુજરાત બીજા નંબરે આવીને ઊભું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ