મહામારી / છેલ્લા 12 કલાકમાં 5ના મોત અને નવા 94 કેસ, રાજ્યમાં કુલ કોરોના વાયરસના 2272 કેસ

coronavirus in Gujarat 2272 case reported in Gujarat today said Jayanti ravi

ગુજરાતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા જે રીતે વધી રહી છે એ રીતે મહરાષ્ટ્ર અને દિલ્હી બાદ ગુજરાતનો નંબર આવી ગયો છે અને મુંબઈ બાદ અમદાવાદનો. ત્યારે આજે આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ યોજીના ગુજરાતમાં આંકડાકિય માહિતી આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ