ચિંતાજનક / ગુજરાતમાં નવા 108 કેસ નોંધાયા, 4 ના મોત કુલ આંકડો 1851 : જયંતિ રવિ

coronavirus in Gujarat 1851 corona positive case in Gujarat said, Jayanti Ravi

ગુજરાતમાં કોરના સંકટ વધુને વધુ ઘેરૂ બની રહ્યુ છે ત્યારે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જંયતિ રવિએ પત્રકાર પરિષદ યોજીને ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે માહિતા આપી હતી જેમાં ગુજરાતમાં નવા 108 કેસ નવા નોંધાયા છે. કુલ 1851 કેસ નોંધાયા છે. 106 લોકો સાજા થયા છે. 67 લોકોના મોત થયા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ