coronavirus / ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 5 કેસ પોઝિટિવ, કુલ આંકડો 18 પર પહોંચ્યો: નીતિન પટેલ

coronavirus in Gujarat 18 case positive 22 march 2020

ગુજરાતમાં કોરોનાના 5 નવા કેસ છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ આવ્યા છે અને સંખ્યા 18 પર પહોંચી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે આજે જાહેરાત કરી હતી. 650 લોકો હાલ હોમ કોરોન્ટાઈન છે અને ગાંધીનગર, રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરાને લોકડાઉન કરવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ