Coronavirus / લોકલ ટ્રાન્સમિશનના 114 કેસ, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 179, 16 ના મોત : જંયતિ રવિ

coronavirus in Gujarat 179 corona positive case reported in Gujarat said jayanti ravi

ગુજરાતમાં કોરોના વાયરસના 179 કેસ થઈ ગયા છે. બે લોકોના કોરોના વાયરસથી મોત થયા છે. વિદેશની હિસ્ટ્રી વાળા 33 કેસ, લોકલ ટ્રાન્સમિશન 114 કેસ થયા છે. કુલ 138 ને હાલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. 136 લોકો સ્ટેબલ 2 વેન્ટીલેટર ઉપર છે.  25 લોકોને રજા આપી દેવામાં આવી. 

બ્રેકિંગ ન્યૂઝ