ખતરો / ગુજરાતમાં અત્યાર સુધીમાં 171 સગર્ભા મહિલાઓ કોરોના ગ્રસ્ત, બાળકો પણ થઈ રહ્યા છે સંક્રમિત

coronavirus in Gujarat 171 pregnant lady corona positive in Gujarat

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે વધુને વધુ ખરાબ થઈ રહી છે ત્યારે હવે સગર્ભા મહિલાઓ ઉપર કોરોનાનો ખતરો તોળાઈ રહ્યો છે. ગુજરાતમાં 171 સગર્ભા મહિલાઓ કોરોના પોઝિટિવ આવી છે. તેમાં મહેસાણામાં જોડિયા બાળકોને જન્મ આપનારી માતાથી પહેલા પુત્ર અને હવે પુત્રીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x