રેડ અલર્ટ / ગુજરાતમાં 12 કલાકમાં કોરોનાના નવા 228 કેસ, 5 મોત કુલ આંકડો 1604 : જયંતિ રવિ

coronavirus in Gujarat 1604 corona positive case in Gujarat said Jayanti ravi

ગુજરાતમાં કોરના સંકટ વધુને વધુ ઘેરૂ બની રહ્યુ છે ત્યારે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જંયતિ રવિએ પત્રકાર પરિષદ યોજીને ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે માહિતા આપી હતી જેમાં ગુજરાતમાં નવા 228 નોંધાયા છે. કુલ કેસ 1604 થયા છે અને 5 લોકોના મોત થતા 58 લોકોના મોત થયા છે. અમદાવાદમાં કોરોના પોઝિટિવનો આંક 1002 પર પહોંચ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ